• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Counting Of Votes In 247 Gram Panchayat Elections Of Gir Somnath District, Great Enthusiasm Among The Candidates As Well As The People.

ગ્રામપંચાયત ચૂંટણી:ગીર સોમનાથની 247 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી, વાંચો 115 ગ્રામ પંચાયતના સરપંચનું લિસ્ટ

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડમાં 88 ગ્રામ પંચાયતના સભ્યપદ માટેની મતગણતરી શરૂ

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે જિલ્લાની 247 ગ્રામપંચાયતની ચૂંટણી બાદ આજે મતગણતરી ચાલી રહી છે.

ગીર સોમનાથ જિલ્લાની 247 ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. 101 ટેબલ પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. પહેલા રાઉન્ડમાં 88 ગ્રામ પંચાયતના સભ્યપદ માટેની મતગણતરી શરૂ થઈ છે. મતગણતરીને લઈ ઉમેદવારોની સાથે સાથે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કોડીનાર તાલુકાના દેવલપર ગામમાં સરપંચ પદે જયાબેન રામ વિજેતા

કોડીનાર તાલુકાના વિઠ્ઠલપર ગામમાં સરપંચ પદે સામત કામળિયા વિજેતા

કોડીનાર તાલુકાના ગીર દેવળી ગામમાં સરપંચ પદે વનિતાબેન ચૌહાણ વિજેતા

તાલાલા ગીર તાલુકાના ચુંટાયેલા સરપંચોની વિગત

ધુંસીયા ગામમાં નીતાબેન રામભાઈનો વિજય મંડોરણા ગામમાં દિલીપ વિઠ્ઠલભાઈ ડોબરીયાનો વિજય વિઠ્ઠલપુર ગામમાં બગસ મીઠાભાઈ મકવાણાનો વિજય પીખોર ગામમાં કાનાભાઈ ઉકાભાઇ ચૌહાણ ખીરધાર ગામમાં રમેશભાઈ વીરાભાઇ ચુડાસમા સાંગોદ્રા ગામમાં ઉમરભાઈ અબ્દુલભાઈ ભાલીયા વડાળા ગામમાં મમીબેન જુસબભાઈ મજગુલ

ભીમદેવળ ગામમાં સરપંચ પદે રસીલાબેન જગદીશભાઈ વાદી વિજેતા બામણાસા ગામમાં સરપંચ પદે કાન્તાબેન કાનજીભાઈ અઘેરા વિજેતા લુશાળા ગામમાં સરપંચ પદે ભાયાભાઈ મેસુરભાઈ ઘેલીયા વિજેતા રાયડી ગામમાં સરપંચ પદે મધુભાઈ અમરાભાઇ કામળીયા વિજેતા

જાવંત્રી ગામમાં સરપંચ પદે હનીફાબેન અલદાદભાઈ બ્લોચ વિજેતા ચિત્રોડ ગામમાં સરપંચ પદે દેવેન્દ્રભાઈ નારણભાઈ પરમાર વિજેતા ગલિયાવડ ગામમાં સરપંચ પદે રમાબેન કાંતિભાઈ ધોળીયા વિજેતા

અન્ય સમાચારો પણ છે...