તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:ઉત્તરાખંડની ઘટનાને લઇ જૂનાગઢમાં કંટ્રોલ રૂમ શરૂ, જૂનાગઢ, ગિર સોમનાથના લોકો સંપર્ક કરે

જૂનાગઢ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફોન તેમજ ફેક્સ નંબર પણ જાહેર કરાયા

ઉત્તરાખંડમાં થયેલી કુદરતી આફતને લઇ જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ બન્ને જિલ્લાના લોકોના કોઇ પરિવારજનો આ આફતમાં ફસાયા હોય તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે. આ નંબર ફોન કરી લોકો પોતાના પરિવારજનોની જાણકારી મેળવી શકશે. જૂનાગઢમાં જિલ્લામાં 1077 ટોલફ્રિ નંબર જાહેર કરાયા છે.

આ ઉપરાંત 0285 2633446 અથવા 0285 2633448 ઓફિસના નંબર જાહેર કરાયા છે. જ્યારે 0285 2633449 ફેક્સ નંબર જાહેર કરાયા છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લા માટે 1077 ટોલફ્રિ નંબર તેમજ 02876 240063 ઓફિસના નંબર જાહેર કરાયા છે. આ ઉપરાંત 02876 243300 ફેકસ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બન્ને જિલ્લાના લોકો આ નંબરો પર ફોન અથવા ફેક્સ કરી પરિવારની જાણકારી મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો