તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:આલીદર ગામની માધ્યમિક શાળામાં સંવિધાન દિવસ ઉજવાયો

આલીદર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આલીદર ગામની માધ્યમિક શાળામાં 26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે રાજ્યકક્ષાના એવોર્ડ વિજેતા શિક્ષક અને અેનએનઅેસ પ્રોગ્રામ ઓફિસર કાળુભાઇ ડોડીયાએ આમુખનું વાંચન કરી શપથ લેવડાવ્યા હતા. જયારે શાળાના આચાર્ય દિલીપભાઇ મકવાણા દ્વારા ઓનલાઇન ચિત્ર સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાયા હતા. આ તકે શાળાના આચાર્ય તેમજ તમામ શિક્ષકોની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...