તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કાથરોટા-વડાલ રોડનું કામ પુર્ણ કરાવો

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ નજીકના કાથરોટા ગામથી વડાલને જોડતા રોડનું કામ પૂર્ણ કરાવવા માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, કાથરોટાથી વડાલ ગામને જોડતો મુખ્ય માર્ગ આવેલો છે. દરમિયાન ગંગાજળીયા પુલથી આ રસ્તો અત્યંત ખરાબ થઇ ગયો છે.

ખરાબ રસ્તાના કારણે આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ આ રોડનું સમારકામ શરૂ કરાયું હતું. જોકે, થોડો સમય બાદ કામ બંધ કરી દેતા રસ્તાનું કામ અધૂરૂં રહી ગયું છે.ત્યારે બાકી રહી ગયેલ રસ્તાનું કામ સત્વરે શરૂ કરાવવા અને પૂર્ણ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો