કાર્યવાહી:જિલ્લામાં માસ્ક વગર ફરતી 23 વ્યક્તિ સામે ફરિયાદ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને લઇને અનલોક-2 ચાલતું હોય જેને લઇને માસ્ક વગરના ફરતા લોકો સામે કાર્યવાહી કરાઇ છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગરના ફરતા 23 વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. અનલોક-2 માસ્ક પહેર્યા વગરના ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં શહેરમાં 13, કેશોદમાં 2, બાંટવામાં 4, શીલમાં 2 અને ચોરવાડમાં માસ્ક પહેર્યા વગર ફરતા કુલ 23 વ્યક્તિ સામે પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...