ક્રાઇમ / જૂનાગઢ જિલ્લામાં માસ્ક વગરના ફરતા 11 વ્યક્તિ સામે ફરિયાદ

Complaint against 11 persons walking without mask in Junagadh district
X
Complaint against 11 persons walking without mask in Junagadh district

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. કોરોના વાઇરસને લઇને બહાર નિકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયા છે અને માસ્ક ન પહેરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લામાં માસ્ક વગરના ફરતા 11 વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જેમાં જૂનાગઢ શહેરમાં માસ્ક વગરના ફરતા 2, કેશોદમાં 3, માંગરોળમાં 4 અને ચોરવાડમાં 1 વ્યક્તિ સહિત કુલ 11 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તે ઉપરાંત રાત્રીના કર્ફ્યુમાં પણ આંટા મારતા વ્યક્તિઓને સામે પગલા લેવામાં આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી