તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:કોમર્શિયલ કો. ઓ.બેન્કના મેનેજીંગ ડિરેકટર તરીકે પી.ડી. ગઢવીની વરણી

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધી જૂનાગઢ કોમર્શિયલ કો. ઓ. બેન્કની 50 મી સાધારણ સભા યોજાઇ હતી. આ સાધારણ સભામાં વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.આ તકે મેનેજીંગ ડિરેકટર તરીકે એડવોકેટ અને જૂનાગઢ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પી.ડી. ગઢવીની બિન હરિફ વરણી કરવામાં આવી છે. આ તકે નવનિયુકત ચેરમેન આશીષભાઇ માંકડ, વાઇસ ચેરમેન નીકેશભાઇ મશરૂ, પૂર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચાએ પી.ડી. ગઢવીને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો