તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબીરનો પ્રારંભ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ શિબીરનો પ્રારંભ કરાયો છે. આ તકે જિલ્લા યોગ કોચ વૈશાલીબેન ચુડાસમા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તકે મનપાના કમિશ્નર તુષાર સુમેરા, ગુજરાત યોગ બોર્ડના સભ્ય પ્રકાશ ટીપરે, ડો. પિયુષ બોરખતરીયા, ડો. સિમાબેન પીપલીયા,મોનિકાબેન વૈશ્નવ, દલસાણીયા ભાઇ વગેરેની ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો