તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:દિવ્યાંગ દિકરીઓને ભોજન કરાવી જન્મ દિવસની કરાઇ ઉજવણી

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના અગ્રણી યુવા ભૂદેવ સ્નેહલભાઇ જોષીના જ્ન્મ દિવસની ગાયત્રીબેન જોષીએ અનોખી રીતે ઉજવણી કરી હતી. આ તકે જોષી પરિવારે માખીયાળા સ્થિત સાંત્વન વિકલાંગ વિકાસ સંસ્થામાં જઇ દિવ્યાંગ દિકરીઓને ભોજન કરાવ્યું હતું. આ તકે શ્રી સંહિતા મહિલા મંડળના પ્રમુખ વિણાબેન પંડયા અને સભ્યોએ આ સેવાકીય કાર્યને આવકાર્યું હતું.શ

અન્ય સમાચારો પણ છે...