તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણા:કાેરાેના વાેરિયર્સ પુત્રના માેતના પગલે પિતાનું માેત, પિતા-દાદા નવજાત શીશુનું મુખડું પણ ન જાેઇ શક્યા

કેશાેદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાેરાેના કપરા કાળમાં પાલીકા કર્મી યુવકે સતત 24 કલાક ડ્રાઇવર તરીકે ફરજ બજાવી
 • માતા, પત્નિ 2 બાળકાે બન્યા નિરાધાર, પાલીકાએ કરી સરકારને સહાયની દરખાસ્ત

કેશાેદ નગરપાલીકાના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં વિક્રમભાઇ માેકરિયા તેના પિતા, માતા, પત્ની અને 1 પુત્રી સહપરીવાર સાથે રહેતાં હતાં. વિક્રમભાઇ કાેરાેના પાેઝીટીવ આવતાં તેમના પરીવારનાે રીપાેર્ટ કરાયાે હતાે જે પણ પાેઝીટીવ આવ્યાે હતાે. તમામને હાેમ ક્વાેરેન્ટાઇન કરાયાં પરંતુ વિક્રમભાઇની તબિયત લથડતાં કેશાેદ કાેવિડ હાેસ્પિટલમાં દાખલ કરાયા હતાં જયાં તેનું 15 દિવસની સારવાર બાદ માેત નિપજ્યું હતું.

આ ઘટના જાણ જુનાગઢ કાેરાેનાની સારવાર લઇ સાજા થયેલાં તેના પિતા હાજાભાઇને થતાં આઘાતમાં તેમનું હ્દય બેસી જતાં માેત નિપજ્યું હતું. આમ પુત્રના માેતના 4 દિવસ બાદ પિતાનું પણ માેત નિપજતાં પરીવારમાં રહેલ માતા, પત્ની અને 2 બાળકાે નાેંધારા બન્યાં હતાં. શેષ રહેલાં પરીવારે આર્થીક દારૂણ પરિસ્થિતી વચ્ચે માેભી અને કમાણી બંન્ને ગુમાવ્યા હતાં. આ ઘટના ના પગલે શહેરમાં સન્નાટાે છવાયાે હતાે. હવે આ ઘટનામાં વીધીની વક્રતા એ હતી કે શરૂઆતમાં કાેરાેના ને કારણે તમામ સભ્યાે હાેમ ક્વાેરેન્ટાઇન હતાં તે સમયે વિક્રમભાઇની ગર્ભવતી પત્નિએ પુત્રને જન્મ આપ્યાે તેથી તેને ચેપ ન લાગે તે માટે તેમના કાકાના પરીવાર સાથે અલગ રાખવામાં આવ્યાે હતાે. તેેેથી આ નવતર જન્મેલ બાળક પિતા કે દાદાનું વ્હાલભર્યાે પ્રેમ મેળવી સકયું ન હતું.

આ સમગ્ર ઘટના ત્યારે બની જયારે કાેરાેના ના કપરા કાળ સમય દરમિયાન પાલીકાના ડ્રાઇવર તરીકે સતત ફરજ બજાવતાં હતાં. આ ઘટનામાં શહેર પાલીકા પ્રમુખ અને કર્મચારીઓએ પાલીકા કર્મચારીની સારવાર માટે તમામ ખર્ચ ઉઠાવી લીધાે હતાે. હવે પાલીકાએ આ પરીવારની 2 મહિલાઓના આર્થીક નિર્વાહ માટે સહાય મળી રહે તે માટે દરખાસ્ત પણ કરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો