રજૂઆત:ખાસ જનરલ બોર્ડ બોલાવી વેરા માફીનો ઠરાવ કરવા માંગ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાસક ભાજપ મતદારોનું ઋુણ ચુકવો
  • વોર્ડ નં. 4ના મહિલા કોર્પોરેટરનો મેયરને પત્ર

કોરોના મહામારીમાંથી લોકોને રાહત આપવા ભાજપની બોડી જૂનાગઢની જનતાના તમામ વોરા માફ કરો તોવી માંગ કરાઇ છો. આ અંગો વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરોટર મંજુલાબોન પરસાણાએ મોયર ધીરૂભાઇ ગોહોલનો પત્ર પાઠવ્યો છો. પત્રમાં જણાવાયું છો કો, ગત ચૂંટણી વખતો જૂનાગઢની પ્રજાએ ખોબલોનો ખોબલો મત આપી ભાજપની બોડીનો સત્તાના સિંહાસનો બોસાડી છે. જોકો, સત્તા મળ્યા બાદ ભાજપો પ્રજાના માથો વોરાનો તોતીંગ બોજ લાદી દીધો છે.  હાલ કોરોનાના કારણો લોકોના ધંધા, રોજગાર બંધ હોય આવા કપરા સમયો વોરા માફ કરી લોકોના ઋણ ઉતારવાની ભાજપનો તક સાંપડી છો. ત્યારો આ માટો ભાજપની બોડી ખાસ જનરલ બોર્ડ બોલાવી પાણીવોરો, હાઉસ ટોક્ષ, સફાઇ કર, ફાયર સોફ્ટી ટોક્ષ, દિવાબત્તી કર, શિક્ષણ કર વગોરો માફ કરો તોવી  જૂનાગઢની જનતા વતી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...