તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખોરોસામાં ડ્રોન કેમેરાને ઉતારતા બાઈક ચાલક ઉઠાવી રફૂચક્કર

ગડું2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાઈક ચાલક સીસીટીવી કેમેરામાં કેદ થયો
 • પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી

ગડું તાલુકાના ખોરાસા ગીર ગામમાં લગ્ન પ્રસંગ દરમ્યાન ખોરાસા ગીર ગામનો અંજલિ સ્ટુડિયો ધરાવતા સંદીપભાઈએ લગ્નની જાનમાં ડ્રોન કેમેરાની મદદથી વિડિયો શુટિંગ કરતા હતા. ત્યારે ગત 9 ડિસેમ્બરના રોજ લગ્ન પ્રસંગની જાનામાં ડ્રોન કેમેરો ગડું નજીકની અક્ષરવાડી પાસે હાઈવે પર લગ્નની જાનમાં કેમેરાથી શૂંટીંગ ઉતારતો હતો.

ત્યારે શૂટિંગ પુર્ણ થતા આ ડ્રોન કેમેરાને પતાના થી 200 મીટર દૂરના અંતરે હોમ પોઈન્ટ પર સુરક્ષિત ઉતારતા કોઈ અજાણ્યો બાઈક ચાલક આવી અને તેને આપવાનું કહીને ત્યાં થી ઉપાડી જઈ ફરાર થઈ ગયો હતો. જે અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા આ સમગ્ર ઘટના સ્થાનિક પાસેના રસ્તાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જ્યારે ચોરવાડ પોલીસેના હેડ કોસ્ટેબલ પી.એસ. કરમટાએ સીસીટીવી ફૂ઼ટેજના આધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો