ઉપસ્થિતી:2 દિવસના અભ્યાસ વર્ગમાં 12 જિલ્લાના 20 શિક્ષકોની ઉપસ્થિતી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રાંતનો અભ્યાસ વર્ગ

અખિલ ભારતીય રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા જૂનાગઢના ભારતી આશ્રમે 2 દિવસનો સૌરાષ્ટ્ર પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાયો હતો. આ અભ્યાસ વર્ગમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના વિવિધ સંભાગના અપેક્ષિત હોદ્દેદારો 200 શિક્ષકોની ઉપસ્થિતી રહી હતી. 2 દિવસના અભ્યાસ વર્ગમાં કુલ 10 સત્ર લેવામાં આવ્યા હતા.

આ તકે ઉપસ્થિત પ્રાંતના સચિવ મોહનજી પુરોહિત, ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ, રમેશભાઇ ચૌધરી, રતુભાઇ ગોળ વગેરેએ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમે સફળ બનાવવા જીતુભાઇ, સુરેશભાઇ, જયદેવભાઇ, રાકેશભાઇ અને રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...