તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:શેરનાથ બાપુના આશ્રમે 300થી વધુ મહાત્માને ભોજન સાથે ભેટ પૂજા અપાઇ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણના બીજા સોમવારે પણ ભવનાથ સ્થિત ગુરૂ ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ - સંતોને ભોજન કરાવાયું હતું અને ભેટ પૂજા પણ અપાઇ હતી. આ અંગે આશ્રમના સેવક નવનીતભાઇ ફટાણીયાએ જણાવ્યું હતું કે, અંદાજે 300થી વધુ સાધુ - મહાત્માઓ હતા. જેને સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસાડીને ભોજન કરાવવામાં આવ્યું હતું. બાદમાં મહંત શેરનાથ બાપુ દ્વારા તમામ સંતો - મહાત્માઓને ભેટ પૂજા પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...