તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાભ:શહેરમાં આર્ય સમાજનો નિ:શૂલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ, 150 બાળકોએ લાભ લીધો

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આર્ય સમાજ જૂનાગઢમાં સંસ્કૃત્તિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી પુષ્ય નક્ષત્રમાં ફ્રિ સુવર્ણ પ્રાશનનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં જન્મથી લઇને 14 વર્ષના 150 બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવાયા હતા. આ તકે પ્રવિણાબેન વાઘેલા,જાગૃત્તિબેન વૈદ્ય, મયુરભાઇ વૈદ્ય,કાન્તીભાઇ કિકાણી, રાજુલભાઇ ભટ્ટ વગેરેએ સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો