તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જૂનાગઢ મનપામાં મહિલા કોર્પોરેટરને ઓફિસ ફાળવો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલિકામાં મહિલા કોર્પોરેટરને બેસવા માટે ઓફિસ ફાળવવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ મનપાના કમિશ્નર, મેયર સહિતના અધિકારી,પદાધકારીઓને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, મનપામાં 30 મહિલા કોર્પોરેટર છે. તમામ મહિલાઓને તેમના વોર્ડના લોકો વિવિધ પ્રશ્નોને લઇ મનપામાં રજૂઆત કરવા આવતા હોય છે. જોકે, તેમ છત્તાં મનપામાં મહિલા કોર્પોરેટરો માટે બેસવાની કોઇ બેઠક વ્યવસ્થા જ નથી. ત્યારે મહિલા કોર્પોરેટરને મનપામાં ઓફિસ ફાળવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો