તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માણાવદરના યુવાનને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ રૂપિયા માંગ્યા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણાવદરના એક યુવાન અને એક સગીરને હનીટ્રેપમાં ફસાવી તેના યુવતી સાથેના અર્ધનગ્ન ફોટા પાડી માર મારી નકલી પોલીસ બનીને 50 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદરના બહારપરામાં રહેતા વિજય લલિતભાઇ બાટવિયા (ઉ. 26) નામના યુવાન અને એક સગીરને માણાવદરના જ દિલાવર ઉર્ફે કારો અસલમભાઈ કુરેશી (રે. સરદારગઢપરા) અને હિતેન ઉર્ફે યુવી રાવલ (રે. ગાયત્રી મંદિર)એ છોકરી સાથે સંબંધ બંધાવી દેવાની લાલચ આપી ફસાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...