સફળતા:સંઘવી પરિવારના સભ્યએ 65 વર્ષની ઉંમરે Ph.Dની ડિગ્રી મેળવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ રહેવાસી જૈન સંધ, સંધવી પરિવારના સભ્ય હરેશભાઇ સંધવીએ 65 વર્ષની ઉંમરે Ph.D. ડોકટરની ડીગ્રી મેળવી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર નડતી નથી સાર્થક કરી બતાવ્યું. A study on Exploitation of consumer and It's Economical, Psychological & Legal impacts on consumer વિષય ઉપરની થીસીસ તૈયાર કરી રજૂ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માન્ય રાખીને તેમને Ph.D ની પદવી એનાયત કરેલ છે.

આજના સમયની સમસ્યા એ કે ગ્રાહકોના થતા શોષણની આર્થિક, માનસિક અને કાયદાકીય અસરોના અભ્યાસ વિષય ઉપર સમગ્ર ભારતમાં આ સૌપ્રથમ મહાશોધ નિબંધ છે. જે આ સંશોધનની વિશિષ્ટતા માટે ડો. હરેશ વી. સંઘવી એ સાબિત કરેલ છે. આ સિધ્ધી પ્રાપ્ત કરી સમસ્ત સંધવી પરિવારનું ગૌરવ વધાર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...