તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:રવિવારે સોરઠમાં વધુ 20 ને કોરોના, 25 દર્દી ડિસ્ચાર્જ થયા

જૂૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં હજુ 2,380 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

સોરઠમાં રવિવારે પણ કોરોના રજા રાખતો નથી. રવિવારે વધુ 20 ને કોરોના પોઝિટવ આવ્યો છે, જ્યારે 25 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં હજુ 2,380 લોકો કન્ટેઇનમેન્ટની ઝોનમાં કેદ છે. દરમિયાન રવિવારે આવેલા કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં વધુ 15ને કોરોના પોઝિટીવ આવ્યો છે.

આ 15માં જૂનાગઢ સિટીના 8, માંગરોળ, વંથલી તાલુકામાં 2-2, કેશોદ, ભેંસાણ અને મેંદરડા તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દી સ્વસ્થ થતા તેેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 77 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 542 ઘરના 2,380 લોકોનો સમાવેશ થયો છે. જ્યારે ગિર સોમનાથમાં વધુ 5 ને કોરોના પોઝિટિવ અાવ્યો છે, જ્યારે 7 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છેે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો