તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રિ નિદાન કેમ્પ:વિસાવદરના કાલસારીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માટે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસાવદર તાલુકાના કાલસારી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાઓ માટે ફ્રિ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ તકે 80 માતાઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો.નૈનેશ જાલાવાડીયા, ડો. હેમંત ગેડીયાએ સેવા આપી હતી.

આ તકે 108ના અધિકારી વિસ્તૃત જોશી,રાહુલ ખાણીયા, હરેશભાઇ દવેએ પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં અનીલભાઇ ચૌહાણ, ભાવેશભાઇ દવે,રોહિતભાઇ દવે, સનતભાઇ સુરૂ, વિજયભાઇ પરમાર વગેરેએ પણ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...