તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કૃષિ યુનિ.ના કોમ્પ્યુટર સેટમાં આગ લાગી, એક સારવારમાં

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર સેફ્ટીને ધ્યાનમાં લઇ મોકડ્રીલ કરાઇ

જૂનાગઢ કૃષિ યુનિ.માં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં યુનિ.ના કોમ્પ્યુટર સેટમાં શોર્ટ સર્કીટથી આગ લાગી હતી. જેમાં એકને સારવારમાં ખસેડાયો હતો. જોકે, આ મોકડ્રીલ હતી. જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાના માર્ગદર્શનમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજાઇ હતી.

કોમ્પ્યુટર સેટમાં શોર્ટ સર્કીટથી આગ લાગતાં યુનિ.ની ડીઝાસ્ટર રીસ્પોન્સ સેલ દ્વારા તાત્કાલીક ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરાયો હતો. બાદમાં ફાયરની ટીમ અને 108 પણ પહોંચી ગઇ હતી. આ મોકડ્રીલને સફળ બનાવવા ડો. પી. એમ. ચૌહાણ, ડો. વી. આર. માલમ, ડો. ડી. એસ. થાનકી, ડો. કે. સી. પટેલ, ડો. પી. મોહ્નોથ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો