તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:જૂનાગઢના 80 પત્રકારો, 700થી વધુ કલાકારોને 2 લાખનું વિમા કવચ

જૂનાગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમામનું કાયમી પ્રિમીયમ શિક્ષક ભરશે

જૂનાગઢમાં કોરોનાના કપરા કાળમાં કામગીરી કરનાર પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરના સેવાભાવી કાર્યકર સંજયભાઇ પંડયા દ્વારા આ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જાણીતા શિક્ષણવિદ અને ભાજપ ગુજરાત પ્રદેશ નગરપાલિકા સેલના પ્રદેશ કન્વિનર પ્રદિપભાઇ ખીમાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં પોતાના જીવની પણ પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાથી બજાવનાર જૂનાગઢના 80 જેટલા પત્રકારોને ફ્રિ વિમા કવચ આપવામાં આવશે. આ તમામ પત્રકારોના વિમાનું કાયમી પ્રિમીયમ ભરી આપવામાં આવશે. એટલું જ નહિ જૂનાગઢના 700 થી વધુ કલાકારોને પણ વિમા કવચથી આવરી લેવામાં આવશે જેનું કાયમી પ્રિમીયમ પણ હું ભરી આપીશ. ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તો 2 લાખનું વિમા કવચ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો