તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:ગુજરિયામાંથી જુગાર રમતા 8 જુગારી ઝડપાયા, રોકડ સહિત રૂ.7,40,800 નો મુદ્દામાલ કબ્જે

જૂનાગઢ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભેંસાણ પંથકના ગુજરીયાની સીમમાં જુગાર રમતા વિનુ છનુ વાળા, અશોક ખોળાભાઈ કાથરોટીયા, દિનેશ લાભુભાઈ ચાવડા,ભીમા ઉર્ફે મુન્નો હમીરભાઈ ગોહિલ, વિપુલ બાવચંદભાઈ રાખોલીયા,કિશોર નાનજીભાઈ વેગડા, બાઘાભાઈ નાજભાઈ ડાંગર,વિજય પરસોત્તમભાઈ પટોળીયાને પોલીસે ઝડપી લીધા હતા અને કાર,બાઈક,રોકડ સહિત રૂ.7,40,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ જુગારીઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો