તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મકાનમાં જુગાર રમતા 8 ઝડપાયા

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભેસાણ તાલુકાના મોટા ગુજરીયા ગામનો વિનુ છનુ વાળા પોતાના ફાયદા માટે વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અડ્ડો ચલાવી રહ્યો છે. જેથી આ સ્થળ પર દરોડા પાડી જુગાર રમતા વિનુ વાળા, અશોક કાથરોટીયા, દિનેશ ચાવડા સહિતનાને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 64,800 તથા મોબાઇલ, બાઇક, કાર સહિત 7,40,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આઠેય સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો