તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:બીસીએનું 75.07 %, બીએ હોમ સાયન્સનું 85.71 % પરિણામ જાહેર

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • નરસિંહ મહેતા યુનિ. દ્વારા લેવાઇ હતી પરીક્ષા
 • પુન: મુલ્યાંકન માટે 8 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પુન: મુલ્યાંકન કરવા માટે 8 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા માર્ચ 2021માં બીસીએ સેમેસ્ટર 1 અને બીએ હોમસાયન્સ સેમેસ્ટર 1 ની પરીક્ષા લેવામાં આવી હતી.

આ બન્ને પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન બીસીએ સેમેસ્ટર 1 નું 75.07 ટકા અને બીએ હોમસાયન્સ સેમેસ્ટર 1 નું 85.87 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પુન: મુલ્યાંકન માટે 8 એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો