તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:BCA સેમેસ્ટર 3નું 61.52 ટકા, BRS સેમે. 3નું 73.22 ટકા પરિણામ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ની 3 પરીક્ષાના પરિણામ જાહેર કરાયા

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાયેલી 3 પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પુન:મુલ્યાંકન માટે 10 દિવસમાં ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2020માં લેવાયેલી પરીક્ષા પૈકી વધુ 3 પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.

આમાં બીસીએ સેમેસ્ટર 3 નું 61.52 ટકા, બીઆરએસ સેમેસ્ટર 3 નું 73.22 ટકા અને બીએસડબલ્યુ સેમેસ્ટર 3 નું 80.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પુન:મુલ્યાંકન કરવા માટે પરિણામ જાહેર થયાના દિવસ 10માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. દરમિયાન હજુ પણ બાકી રહેલી પરીક્ષાના પરિણામ વ્હેલી તકે જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો