તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:44.04 લાખનો દારૂ ઘુસાડનાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ વેશપલ્ટો કરી આરોપીને દબોચી લીધો

જૂનાગઢ રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંગ પવારની સૂચના અને એસપી સૌરભ સિંઘના માર્ગદર્શનમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 44,04,000ની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂની 9,528 બોટલ ઘુંસાડનાર આરોપી રાજસ્થાનમાં હોવાની બાતમી મળી હતી. બાદમાં એલસીબી પીઆઇ આર.સી.કાનમીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ આર.કે. ગોહિલ સહિતનાં સ્ટાફ વેશપલ્ટો કરી રાજસ્થાનના ઝાલોદ જિલ્લાના સાંચોર ગામે ગયા હતા અને આરોપી રાકેશ ઉર્ફે રાજુ ઉર્ફે ભવાનીશંકર ગૌરીશંકર રાઠી મહેશ્વરીને દબોચી લીધો હતો. આરોપી સામે કચ્છ જિલ્લાના ભચાઉ અને સામખીયાળી પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયા છે. કોણે દારૂ મંગાવ્યો હતો તેની પુછપરછ હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો