તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ હટાવ કામગીરી:ટ્રાફિકને અડચણરૂપ 40 લારી, 18 પાથરણાં વાળાને દૂર કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઝાદચોકથી પંચહાટડી સુધીમાં દબાણ હટાવ કામગીરી
 • સ્થાનિક લોકોની ફરિયાદ બાદ કરાઇ કાર્યવાહી

શહેરના આઝાદ ચોકથી લઇને પંચહાટડી ચોક સુધીમાં ટ્રાફિકને અડચણરૂપ લારી, પાથરણાં વાળાને દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ આઝાદચોકથી લઇને પંચહાટડી ચોક સુધીના સાંકડા રસ્તાની બન્ને બાજુ લારીઓ અને પાથરણાં વાળાના કારણે લોકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

આ મામલે સ્થાનિક લોકોએ મનપામાં રજૂઆત કરી હતી. બાદમાં કમિશ્નર તુષાર સુમેરાની સુચનાથી દબાણ અધિકારી ભરતભાઇ ડોડીયાના માર્ગદર્શનમાં દબાણ શાખાની ટીમે જઇ દબાણ હટાવની કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ 40 લારીઓ અને 18 પાથરણાં વાળાને દૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો