કોરોના વાઇરસ / સોરઠમાં કોરોનાનાં 40 કેસ

40 cases of corona in Sorath
X
40 cases of corona in Sorath

  • સ્થાનિક કક્ષાએ વધતું સંક્રમણ : આરોગ્ય વિભાગ થયું દોડતું, કોરોનાને બ્રેક લગાવવા સતત કરાતા પ્રયાસો

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. સોરઠમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ તેમ કેસ સામે આવી રહ્યાં છે. અને દિન-પ્રતિદિન આ આંકડો વધતો જાય છે. જેમાં રવિવારે 2 ની સિરીઝ મુકી જૂનાગઢ જિલ્લામાં એક સાથે 34 કે સ નોંધાયા હતા. આમ જિલ્લાનાં દરેક તાલુકામાં કોરોના ફેલાઇ રહ્યો છે. તો બીજ તરફ ગીર-સોમનાથ જિલ્લામાં પણ કોરોનાનાં 6 કેસ સામે આવતા આરોગ્ય  તંત્ર દોડતું થયું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી