તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જૂનાગઢમાં દુકાનના તાળા તોડી 35 હજારની ચોરી

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢના અનંત ધર્માલય વાળી ગલીમાં એક દુકાનના તાળા તોડી તસ્કરોએ રૂ. 35 હજારની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના અનંત ધર્માલય વાળી ગલીમાં આવેલી એક ડેલીમાં ભાવીનભાઈ હરસુખલાલ નિર્મળની દુકાન આવેલી છે. તસ્કરોએ તા. 5 ડિસે.ની રાત્રે ડેલીના તાળા તોડી તેમાં આવેલી દુકાનના તાળા તોડી રૂ. 35 હજારની રોકડની ઉઠાંતરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો