કોરોના વાઇરસ / માળિયા પંથકમાં કોરોનાનાં વધુ 3 કેસ

3 more cases of corona in Malia diocese
X
3 more cases of corona in Malia diocese

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

માળિયા. માળિયાહાટીનામાં કોરોનાનાં વધુ 3 કેસ સામે આવ્યા છે.  માળિયા પંથકનાં અવાણીયા ગામે એક પુરૂષ અને એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે આ પંથકનાં જુથળ ગામે પણ 35 વર્ષીય મહિલાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું હેલ્થ ઓફિસર રવિન્દ્ર ચુડાસમાએ જણાવ્યું હતું. આ બંને ગામોમાં કેસ નોંધાતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી