તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પ્રાંસલીની પારડીની સીમમાંથી 1.80 લાખનું બાયોડિઝલ સીઝ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ સાયબર ટીમે મામલતદારને સાથે રાખી દરોડો પાડ્યો

જૂનાગઢ સાયબર પોલીસ ટીમે 1.80 લાખના ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થાને ઝડપી લઇ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, જૂનાગઢ જિલ્લામાં થતા ગેરકાયદેસર બાયોડિઝલના વેંચાણને અટકાવવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંઘ પવારે સૂચના આપી છે. આ સૂચનાના પગલે સાયબર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ઝાલાના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ.જી. ચાવડા અને સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું. દરમિયાન કેશોદ તાલુકાના પ્રાંસલી ગામની પારડી સીમમાં પોતાની વાડી વિસ્તારમાં ખીમાભાઇ નાગદાનભાઇ ડાંગર ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેંચાણ કરતો હોવાની બાતમી મળી હતી. બાદમાં કેશોદ મામલતદારને સાથે રાખી દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન 3,000 લીટર બાયોડિઝલ કિંમત 1,80,000, ટેન્ક કિંમત 70,000, આઉટ યુનિટ 45,000 મળી કુલ 2,95,000નો મુદ્દામાલ સીઝ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો