તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 15 Seeing The Savage, The Woman Said, 'You Can't See This When You Give Money', The Driver Harassed The Lion With The Family Near The Buffalo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવજની પજવણી:15 સાવજ જોઇને મહિલા બોલી ‘પૈસા દેતાંય આવું જોવા નહીં મળે’, ભેંસાણ પાસે કારચાલકે પરિવાર સાથે સિંહોને હેરાન કર્યાં

જૂનાગઢ6 દિવસ પહેલા
કાર ચાલક અને તેની સાથેની મહિલા અને પુરુષ સભ્યોએ ફોન કરીને સગાસંબંધીઓને પણ સાવજોની પજવણી અંગે જાણકારી આપી હતી.

એલા પૈસા દેતાંય આવું જોવા નહીં મળે. આ શબ્દો છે સોશ્યલ મીડિયા પર વહેતા થયેલા એક સિંહની પજવણીના વીડિયો ભેંસાણ પંથકનો છે. જોકે, તે ક્યારનો છે તેની કોઇ સ્પષ્ટ વિગતો મળી નથી.સોશ્યલ મીડિયામાં સિંહની પજવણી કરાતી હોવાના વીડિયો અવારનવાર વહેતા થતા રહે છે. જેમાં તાજેતરમાં જ 3 વીડિયો વહેતો થયા છે. ત્રણેય ભેંસાણ પંથકનાં હોવાનું અનુમાન છે. કારણકે, એકમાં વીડિયો બનાવનાર ભેંસાણ રોડ પર 15 સિંહો જોવા મળ્યા હોવાની માહિતી આપે છે.

આ ઘટનાની તપાસ ચાલુ કરવામાં આવી
એકમાં તો બે સાવજોની સાથે કાર ચલાવી તેના પર ટોર્ચનો પ્રકાશ ફેંકી પજવણી કરાતી હોવાની પ્રતિતી થાય છે. એક વીડિયોમાં ચાલતા સંવાદોમાં એક વ્યક્તિનું નામ ચેતનભાઇ હોવાનું પણ સ્પષ્ટ થાય છે. સપરિવાર કોઇએ કારમાં આ રીતે સિંહ દર્શન કરી તેનો વીડિયો બનાવ્યાનું સ્પષ્ટ થયું છે. જોકે, આ ઘટના ક્યારની છે એની કોઇ વિગતો સાંપડી શકી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો