તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ગિરનાર પર્વત ઉપર 9.6 ડિગ્રી શહેરમાં 14.6 લઘુત્તમ તાપમાન

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઠંડીમાં 1.5 ડિગ્રીનો વધારો થયો
 • ન્યુત્તમ તાપમાનનો પારો વધુ નીચે આવતા ઠંડી વધી

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો વધુ નીચે ઉતરતા ઠંડીમાં 1.5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દરમિયાન શહેરમાં 14.6 ડિગ્રી અને ગિરનાર પર્વત પર 9.6 ડિગ્રી ઠંડી રહી હતી. જોકે, 2 દિવસ 16 ડિગ્રી રહ્યા બાદ ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન વધુ નીચે આવતા ઠંડક વધી રહી છે.

જૂનાગઢ શહેરમાં છેલ્લા 2 દિવસથી લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી આસપાસ રહ્યો હતો. જોકે, શનિ અને રવિ બાદ સોમવારે લઘુત્તમ તાપમાનનો પારો 14.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આમ 1.5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધવા સાથે મહત્તમ તાપમાન પણ સ્થિર રહેતા ઠંડીની અસર થોડી વધી રહી છે.

દરમિયાન સોમવારે લઘુત્તમ 14.6, મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 74 ટકા અને બપોર બાદ 29 ટકા રહ્યું હતું. દિવસ દરમિયાન પવનની ઝડપ 2.1 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો