તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાની લાલચ આપી 1.21 લાખ ખંખેરી લીધા

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ઉપરકોટ પાસે ગેબનશા રોડ પર મીરા પેલેસ બ્લોક નં. 1 માં રહેતા પ્રકાશ જમનાદાસ થુમિયાણીને ગત તા. 12 મેના રોજ સાંજે 6:18 વાગ્યે એક યુવતીએ ફોન કર્યો હતો. અને તેના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારી આપવા કહ્યું હતું. બાદમાં યુવતીએ તેની પાસેથી ઓટીપી નંબર મેળવી તેના ખાતામાંથી રૂ. 1,21,099 ઉપાડી લીધા હતા. આથી પ્રકાશની માતા ગંગાબેને સી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો