તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:સ્વામિનારાયણ મુખ્ય મંદિરે 1100 દિવડા પ્રગટાવાય

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિરે રામમંદિર ભૂમિ પૂજન નિમિત્તે 1100 દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર દિવડાના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હોવાનું કોઠારીસ્વામિ પુરૂષોત્તમપ્રકાશ દાસજી સ્વામિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...