તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફારીનો પ્રારંભ:ગિરનાર નેચર સફારીમાં 11 સિંહ દેખાયા

જૂનાગઢ19 દિવસ પહેલા
 • કૉપી લિંક

26મી જાન્યુઆરીનાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ થયો છે. લોકો નેચર સફારીનો આંનદ ઉઠાવી રહ્યાં છે. ત્યારે શનિવારે સવારે નેચર સફારીનાં રૂટ ઉપર એક સાથે 11 સિંહ જોવા મળ્યાં હતાં. ગિરનાર જંગલમાં કુલ 50 જેટલા નાના- મોટા સિંહની સંખ્યા છે. સફારી રૂટ પર બે થી વધુ સિંહ જોવા મળતા હોય છે.પરંતુ એક સાથે 11 સિંહ પ્રથમ વખત જોવા મળ્યાં છે. જેતપુરનાં ચિરાગભાઇ સેજડીયા અને શેહબાઝ મુરીએ કહ્યું હતુ કે, સિંહ જોવા એ એક લ્હાવો છે.

ઝૂમાં 4 સિંહબાળનો જન્મ થયો
ઝૂમાં 4 સિંહબાળનો જન્મ થયો

જૂનાગઢ સક્કરબાગમાં વધુ ચાર સિંહબાળનો જન્મ થયો છે. ધારીથી આવેલી ડી નામની સિંહણે 4 બચ્ચાને જન્મ આપ્યો છે. સક્કરબાગ તંત્ર દ્વારા હાલ તેની કાળજી લેવામાં આવી રહી છે. સિંહબાળનાં જન્મનાં એક માસ પછી તે નર છે કે માદા તે જાણી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો