તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જિલ્લામાં કોરોનાના એક જ દિમાં 101 દર્દી ડિસ્ચાર્જ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 101 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે વધુ 13ને કોરોના પોઝિટીવ આવ્યો છે. મંગળવારે જિલ્લામાં આવેલા કોરોના પોઝિટીવ કેસ પર નજર કરતા જૂનાગઢ સિટીમાં 8, માળીયા હાટીના તાલુકામાં 2, કેશોદ, માંગરોળ અને ભેંસાણ તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે.

કેશોદમાં 20, જૂનાગઢ સિટીમાં 8, જૂનાગઢ તાલુકામાં 6,માળીયા હાટીના તાલુકામાં 13, માણાવદર તાલુકામાં 14, મેંદરડા તાલુકામાં 1,માંગરોળ તાલુકામાં 13, વંથલી તાલુકામાં 9 અને વિસાવદર તાલુકામાં 17 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો