તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ચોરવાડની મેઘલ નદીમાં હોડી ડૂબતા 1નું મોત

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે મેઘલ નદીમાં નાળિયેર ભરેલી હોડી ડૂબી જતાં હોડી ચલાવતા યુવાનનું મોત નિપજ્યું હતું. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ચોરવાડના જરાળી વિસ્તારમાં રહેતો મનીષભાઇ જીતુભાઇ પંડિત (ઉ. 30) નામનો યુવાન તા. 27 ડિસે.ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં વડોદરા તરફના કાંઠેથી હોડીમાં નાળિયેર ભરી ચોરવાડ તરફના કાંઠે આવતો હતો. ત્યારે હોડી કોઇ કારણોસર મેઘલ નદીના પાણીમાં ડુબી જતાં મનીષભાઇનું મોત નિપજ્યું હતું. બનાવની તપાસ ચોરવાડના હેડ કોન્સ્ટેબલ પી. જે. ડાભી ચલાવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો