તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ઝીંઝુડા ગામે રસ્તા અતિ બિસ્માર

મેંદરડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામે વર્ષોથી એસટી બસ આવતી નથી. આ ગામની વસ્તી 1200 થી 1300 લોકોની છે. તેમ છતાં ખરાબ રસ્તાના કારણે એસટી આવતી નથી. અસક્ત અને બીમાર માણસોને તાલુકા સુધી લઇ જવામાં હાલાકી પડે છે. ત્યારે આ બાબતે જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન ભારતીબેન કુંભાણીને રજુઆત કરતા તેઓએ મેંદરડા ઝીંઝુડા રોડ મંજુર કરી આપેલ છે. તેમ છતાં કામગીરી શરૂ ન થતાં કાર્યપાલક ઇજનેર પાસે શા કારણે કામ અટક્યું છે તેની લેખીતમાં માહિતી માંગી છે.

અન્ય સમાચારો પણ છે...