તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી પર સંકલ્પ કાર્યક્રમ

મેંદરડા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
કાર્યક્રમમાં મહામંત્રી સહિતના ઉપસ્થિત રહ્યાં. - Divya Bhaskar
કાર્યક્રમમાં મહામંત્રી સહિતના ઉપસ્થિત રહ્યાં.
 • અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું

ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલીમા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથી પર પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પ કાર્યક્રમ યાેજાયાે હતાે. અહી અેનસીયુઅાઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કાૈશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમા સંકલ્પ કાર્યક્રમનુ અાયાેજન કરાયુ હતુ.

અહી પંડિતજીના સમર્પણ ભાવને સમર્પણ દિવસ તરીકે અને પાર્ટીના બંધારણ, નિયમાે અને અનુશાસનના પાલનથી વચનબધ્ધ થવા કાર્યકર્તાઅાે શુભેચ્છકાેને સંકલ્પબધ્ધ કરવામા અાવ્યા હતા. અા પ્રસંગે ભાજપના મહામંત્રી પુનાભાઇ ગજેરા, ભુપેન્દ્રભાઇ બસીયા સહિત માેટી સંખ્યામા અાગેવાનાે, વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો