તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:મેંદરડામાં આધાર કાર્ડની કામગીરી ઠપ્પ, લોકોમાં રોષ

મેંદરડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી સત્વરે શરૂ કરવા રજુઆત કરવામાં આવી

મેંદરડામાં આધારકાર્ડની કામગીરી ઘણા લાંબા સમયથી બંધ છે જેને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહી છે. આ અંગે રજુઆત કરી માંગ કરાઇ છે. મેંદરડા છેલ્લા ઘણાં સમયથી બંધ આધારકાર્ડની કામગીરી અંગે મેંદરડા તાલુકા ભાજપ મહામંત્રી તેમજ પુર્વ પ્રમુખ તાલુકા પંચાયત, વલ્લભભાઈ ચાવડા, સહ મંત્રી રવિભાઈ બારોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સદસ્ય જૂનાગઢ જિલ્લા ધર્મેશભાઈ બગથરિયા દ્વારા પ્રાંત અધિકારીને આધાર કાર્ડની કામગીરી ચાલુ કરવા અંગે આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો