તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થુંબાળામાં ઓઝતમાંથી રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું

મેંદરડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિટાચી, 3 હોડી, 4 ટ્રેક્ટર જપ્ત કર્યા

જૂનાગઢના બિલખા પાસેના થુંબાળા ગામે ઓઝત નદીમાંથી મોટા પાયે રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. પ્રાંત અધિકારીએ પાડેલી રેડમાં એક હિટાચી, 3 હોડી અને 4 ટ્રેક્ટર જપ્ત કરાયા છે.

જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુને એવી બાતમી મળી હતી કે, થંબાળા ગામે ઓઝત નદીમાંથી રેતી ચોરી થઇ રહી છે. આથી તેમણે પોલીસ, મામલતદાર, રોયલ્ટી ઇન્સપેક્ટરને સાથે રાખી છાપો માર્યો હતો. અને રેતી ચોરીમાં વપરાતી 3 બોટ, એક હિટાચી મશીન અને 4 ટ્રેક્ટરો કબ્જે કર્યા હતા. હવે અહીં ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરીને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં ખનીજ ચોરી કરાઇ છે તેનો સર્વે કરીને દંડ ફટકારાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો