તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં રોષ:મેંદરડામાં 3920 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી 590ની ખરીદી થઈ

મેંદરડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 મણની જ ખરીદી તથા રિજેક્શને લીધે ખેડૂતોમાં રોષ

મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી પુર જોરશોરમાં ચાલી રહી છે. જેમાં હાલમાં સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં તાલુકામાં કુલ 3920 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા. જેમાં થી માત્ર 590 જેટલા ખેડૂતોના ચણા જોખવામાં આવ્યા છે. માત્ર 50 મણની ખરીદી અને 5 થી 6 કલાકની રાહ જોયા બાદ વારો આવતો હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ઉપંરાત વારો આવ્યા બાદ રીજેક્ટ થાય તો ખેડૂત મુશ્કેલીમાં મૂકાય જાય છે. આ અંગે ખેડૂતોની કિસાન મોરચાના ઉપપ્રમુખ ડો. બાલુભાઈ કોરાંટે મૂૂલાકાત લઈ જરૂર વગર રીજેક્શન ન થાય અને વિસંગતા દુર થાય તે બાબતે ધ્યાન રાખવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો