તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:માંગરોળ ચેમ્બર ઓફ કોમર્સનો સ્નેહ મિલન કાર્યક્રમ રદ કરાયો

માંગરોળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષે માંગરોળ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાતો સ્નેહ મિલનનો કાર્યક્રમ કોરોના મહામારીને ધ્યાનમાં લઈ મોકુફ રાખવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે તમામ સભ્યોની મિટિંગ યોજાય હતી જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો