તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદવી એનાયત:સમાજશાસ્ત્ર વિષયમાં પીએચડી થયા

માંગરોળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળના સચિન જયંતિલાલ પીઠડિયાએ એમ. એન. કંપાણી આર્ટસ અને એ. કે. શાહ કોમર્સ કોલેજ, માંગરોળનાં પ્રિન્સિપાલ ડો. એચ. ડી. ઝણકાટનાં માર્ગદર્શન હેઠળ વિનયન વિદ્યાશાખાનાં સમાજશાસ્ત્ર વિષયમાં જૂનાગઢ જિલ્લાની મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિનો સમાજશાસ્ત્રીય અભ્યાસ વિષય પર મહાશોધ નિબંઘ તૈયાર કરી રજૂ કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...