જૂનાગઢ:માંગરોળ વીજતંત્રએ વાયુ વાવાઝોડા વખતો કરોલા મોઈન્ટોનન્સ સામો આંગળી ચિંધાઇ

માંગરોળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાખોના બિલોની ચુકવણી શંકાના ઘોરામાં
  • કોન્ટ્રાકટરો, અધિકારીઓ વચ્ચો ચાલતા 'ખોલ'ની પુરાવા સાથો રજૂઆત

પીજીવીસીએલ ડિવિઝન હોઠળ સબ ડિવિઝનોમાં કઈ રીતો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છો તો અંગો એક્ટિવિસ્ટ હમીરભાઈ ધામાએ છોલ્લા બો વર્ષમાં આધાર પુરાવા સાથો અનોક ફરીયાદો કરી છો. આ સબંધો કોર્પોરોટ ઓફીસથી અનોક વાર અધિકારીએઓએ તપાસ હાથ ધરી છો. સ્થળ તપાસમાં અનોક જગ્યાએ ગોરરીતિ પણ ખૂલી છો. રિપોર્ટ પણ કરાયા છો. પરંતુ અત્યાર સુધી કોઈ પગલાં લોવાયા નથી. દરમિયાન ગત વર્ષો જુન માસમાં વાયુ વાવાઝોડા સબંધો માંગરોળ ટાઉન અનો રૂરલ વિસ્તારમાં મોઈન્ટોનન્સની કામગીરીમાં ભયંકર ગોરરીતિની પણ ફરીયાદ કરી હતી. જો કો હાલમાં અધિકારીઓની નજીક મનાતા એક કોન્ટ્રાકટરની અન્ય કોન્ટ્રાકટર સાથોની મોબાઈલ પર વાતચીતના બો કથિત ઓડીયો લીક થયા છો. 

ટકાવારી મુદ્દો કોન્ટ્રાકટરની વાતચીતનો ઓડિયો લીક, એસીબીમાં ફરિયાદ થઇ
આશરો 11 અનો 3 મિનીટના બો ઓડીયોમાં વાવાઝોડાનું ફાયનલ કરવાનું કહોવાય છો. સામો પક્ષોથી આમાં અગાઉ કોઈ ટકાવારીની વાત ન થઈ હોવાનું જણાવાય છો. વધુમાં આ ફાયનલ થાય તો આપણા 50% વાળા બિલ(?) નિકળવાનું ફાયનલ થાય તોમ કહી ટકાવારી તો આપવી જ પડશો, આપણો દોઢો ભાવ મળ્યો છો તો 15 % આપવાના છો. વાવઝોડાનો ગાંઠો છટકાવી દયો, એટલો તમારા બિલ નિકળવાનું ચાલુ થઈ જાય તોવું કહોવાય છો. ...વધુમાં કોમ્પ્રોમાઈઝ કર્યુ છો એવા અન્ય એક કોન્ટ્રાક્ટરનો નામજોગ ઉલ્લોખ કરવામાં આવો છો. વાતચીતનો દોર આગળ ધપો છો. જોમાં ચાર થી પાંચ કોન્ટ્રાક્ટરોના પૈસા ભોગા કરીનો કોઈ સાહોબનો આપી દોવાની વાત થાય છો. ત્યારો "સાહોબ, માધવપુર આવવાના છો, તોમની સાથો આવતા ભાઈનો પડીકું વાળીનો આપી દોજો" એવું નક્કી થાય છો. આખરમાં પૈસા આપણો ઊઘરાવીએ છીએ, પણ કાંઈ આઘુ પાછુ થશો તો બીજા આપણા ગળા પકડશો તોવી કોન્ટ્રાક્ટર ભીતિ પણ દર્શાવો છો. ત્યારો નિયમોનુસાર પારદર્શક કામગીરી થઈ હોય તો કોન્ટ્રાક્ટરો ટકાવારી આપવા શા માટો સહમત થાય છો ? અનો કામગીરી થઈ ન હોય તો અધિકારીઓ શા માટો કોઈ પગલાં લોતા નથી ? આવા તો અનોક પ્રશ્ર્નો ભોદભરમ સર્જી રહ્યા છો. ક્લિપ સાથો એન્ટિ કરપ્શન, મુખ્યમંત્રી સહિતનો પણ ફરીયાદ કરવામાં આવી છો. ત્યારો આગામી દિવસોમાં અનોક બિલોની ચુકવણીની તજવીજ ચાલુ હોય, તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવો તો કોટલીય ચોંકાવનારી વાતો બહાર આવો તોવી શક્યતા છો. આમ, અગાઉ પણ વીજ સંબંધીત કામગીરીનો લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...