તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદાય સમારંભ:માણાવદર તાલુકા પંચાયતના સભ્યોનો વિદાય સમારંભ યોજાયો

માણાવદર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માણાવદર ગાંધી ચોક સ્થિત તાલુકા પંચાયત કચેરીમાં પાંચ વર્ષના કાર્યકાળ સમાપ્ત થતા તમામ સભ્યો અને કર્મચારી તાલુકા વિકાસ અધિકારી તથા તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી હતી. સામાન્ય સભા અને કારોબારી સમિતિની બેઠકમાં પ્રમુખ દક્ષાબેન વરજાંગભાઈ ઝાલા તેમજ તાલુક વિકાસ અધિકારી દ્વાર તમામ સદસ્યોની કામગીરીને બિરદાવી હતી ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. સભાના અંતે બેસ્ટ તાલુકા પંચાયતના સદસ્યનો એવોર્ડ વેકરી તાલુકા પંચાયતના સદસ્ય રામશીભાઈ દેવશીભાઈ ખોડભાયાને આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો