તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહોત્સવ બંધ:કોઠડી ગામમાં કોરોના ને લઇ ભાઈબીજ મહોત્સવ બંધ

માણાવદર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના મહામારીને કારણે અને વિશ્વમાં ફેલાયેલા વાયરસના કહેરને કારણે માણાવદર તાલુકાના કોઠડી ગામે દર વર્ષે ધામધૂમથી ભાઈબીજ મહોત્સવ ઉજવવામાં આવે છે. જોઈએ ત્યારે આગામી 17 નવેમ્બરના યોજાનાર ભાઈ બીજ મહોત્સવ રદ કરવામાં આવેલ છે. તેવું મંદિર દ્વારા જણાવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો