તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મેઘલ ડેમનું કામ પૂર્ણ થતાં અનેક ગામનાં પાણીનાં તળ ઉંચા આવશે

માળિયા હાટીના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ ચુડાસમા સહિતનાં અધિકારીઓએ ડેમ સાઇટની મુલાકાત લીધી

મેઘલ ભરતી નિયંત્રણ ( મેઘલ ડેમ ) યોજનાનું કામ પૂરું થતાં ડેમનું નિરીક્ષણ સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા અને અધિકારીઓ કર્યું હતું.માળિયા હાટીના તાલુકાનાનાં ચોરવાડ પાસે અંદાજે રૂપિયા 10 કરોડના ખર્ચે મેઘલ ભરતી નિયંત્રણ યોજના ( મેઘલ ડેમ ) નું કામ પૂરું થયું છે. આ મેઘલ ડેમમાં દરવાજા હતા, એ દરવાજા કાઢીને ડેમ ની ફરતી કોર સિમેન્ટ પાકો પળો બનાવ્યો છે. ઘણા સમય થી આ કામ ચાલતું હતું. આ ડેમના સિમેન્ટનો પાળો બનવાથી વિસણવેલ, ચોરવાડ, વડોદરા, ડોડીયા સુખપુર, સિમાર, ગડુ,સમઢિયાળા સહિતના અનેક ગામો માં પાણીના તળ ઉંચા આવશે.

અન્ય સમાચારો પણ છે...